તું સંતુષ્ટ રહે જેથી તારાથી સંતુષ્ટ રહેવામાં આવે.
Be content so that others will be pleased with you.
Be content so that others will be pleased with you.
શ્રદ્ધાળુ હંમેશા સંતોષમાં જ હોય છે.
A believer is always content.
જે ઈશ્વરના નિર્ણયથી સંતુષ્ટ થઈ ગયો તેણે આરામ મેળવી લીધો.
Whoever is content with God's decree finds peace.
શ્રદ્ધાળુ ખુશખુશાલ અને મિલનસાર હોય છે, જ્યારે કે કપટી માણસ બદમિજાજી અને ક્રોધી હોય છે.
A believer is cheerful and pleasant, while a hypocrite is sullen and angry.
પ્રફુલ્લતા (હસમુખાંપણું) આક્રોશને દૂર કરે છે.
Cheerfulness dispels resentment and anger.
ખરેખર અપ્રસિદ્ધતામાં ચોક્કસપણે રાહત છે.
Indeed, in obscurity there is certainly relief.
જે વ્યક્તિ ઈશ્વર પર ભરોસો રાખે છે, તેના માટે મુશ્કેલીઓ સરળ બની જાય છે, તેના માટેના સાધનો...
Whoever relies upon God finds hardships softened, means made easy, and attains comfort and honor.