બુદ્ધિ રમતિયાળપણાં સાથે પ્રાપ્ત થતી નથી.
Wisdom is not attained through frivolousness.
Wisdom is not attained through frivolousness.
જે દુનિયાની નાફરમાની કરે છે, તેનું એ (દુનિયા) પાલન કરે છે.
Whoever disobeys worldly desires, the world obeys them.
બુદ્ધિશાળી વ્યક્તિ શિષ્ટાચાર વડે બોધપાઠ મેળવે છે જ્યારે કે જાનવરો માર વગર શીખામણ મેળવતાં નથી.
An intelligent person learns through good manners, whereas beasts learn only through beating.
બુદ્ધિ એટલે દુઃખને પી જવું, અને દુશ્મનો સાથે મીઠી વાતચીત કરવી.
Intellect is swallowing sorrow and speaking pleasantly with enemies.
વિદ્વાનોની બુદ્ધિ તેમની કલમની ટાંકમાં હોય છે.
The intellect of scholars lies at the tip of their pens.
જ્ઞાન પર વધારે ધ્યાન આપવું બુદ્ધિને ખોલી દે છે.
Contemplating knowledge frequently opens the intellect.
જ્યારે બુદ્ધિશાળી માણસ વૃદ્ધ થાય છે ત્યારે તેની બુદ્ધિ યુવાન થાય છે.
When a wise person grows old, his intellect grows youthful.