ગુનેગારની ભલામણ કરનાર તેની ભૂલનો એકરાર છે, અને તેનો પશ્ચાતાપ તેની માફી છે.
The intercessor for a wrongdoer is their confession, and their repentance is their apology.
The intercessor for a wrongdoer is their confession, and their repentance is their apology.
પાપનું દેવું વધારીને પશ્ચાતાપને ટાળવાથી બચો, કારણકે તેનાથી તમારી સજા વધી જશે.
Beware of accumulating the debt of sin while delaying repentance, for that will increase your punishment.
પસ્તાવો એટલે દિલથી પસ્તાવો થવો, જીભથી માફી માંગવી, અંગો દ્વારા પાપ છોડી દેવા અને (ભવિષ્યમાં...
Repentance means feeling remorse in the heart, asking for forgiveness with the tongue, giving up sin...
જ્યારે એક માણસે પૂછ્યું કે, "કઈ વસ્તુ મારી ભૂલોને મટાડશે?" તો ઉત્તર મળ્યો: આંસુઓ, નમ્રતા,...
When a man asked, "What will erase my mistakes?" the reply came: Tears, humility, and illnesses.
શ્રદ્ધાળુ આશીર્વાદ અને ભૂલ વચ્ચે જ રહે છે, અને આ બન્નેની સુધારણા કૃતજ્ઞતા અને ક્ષમાયાચના...
A believer is caught between blessings and faults, and neither can be set right except through...
જ્યારે એક માણસ ચાલીસમા વર્ષમાં પ્રવેશે છે ત્યારે તેને કહેવામાં આવે છે, "સાવધાન થઈ જા; કારણ...
When a person reaches forty years of age, it is said to him: 'Beware, for you no longer have an...
કોઈ મુસીબત એના કરતાં મોટી નથી કે તમે ભૂલને ઓછી આંકો અને (અમલની દ્રષ્ટિએ) જે પરિસ્થિતિમાં છો...
No misfortune is greater than underestimating your wrongdoing and remaining content with the state you are in.