ઈશ્વરના સ્મરણને સાંભળનાર (પણ) સ્મરણ કરનાર સમાન છે.
One who listens to the remembrance of God is also among those who remember.
One who listens to the remembrance of God is also among those who remember.
ધન્ય છે એના માટે જે ઈશ્વરના સ્મરણ સિવાય (દરેક બાબતમાં) ચુપ રહે.
Blessed is the one who remains silent except in the remembrance of God.
કાં તો બોલનારો જ્ઞાની બન અથવા (તેને) ધ્યાનથી સાંભળનારો બન, પરંતુ (આ બન્નેના સિવાયનો) ત્રીજો...
Either be a speaking scholar or an attentive listener, but beware of being the third!
વધારે પડતું બોલવું શ્રવણશક્તિ (અથવા કાન)ને થકવી દે છે.
Excessive talking tires the ears.
એકાંતને સ્મરણ દ્વારા ભરી દે અને ઉપકારોનો સાથ કૃતજ્ઞતા દ્વારા પામી લે.
Fill solitude with remembrance and accompany blessings with gratitude.
સુંદર સ્મરણ બે જિંદગીઓમાંનું એક જીવન છે.
A good reputation is one of the two lives.
શ્રદ્ધાળુ દરેક પ્રકારના મૃત્યુથી મરી શકે છે: ડૂબવાથી, કચડાઈ જવાથી, શિકારી જાનવરની યાતનાથી,...
A believer can die in any manner: by drowning, being crushed, being attacked by a predator, or struck...