જ્ઞાનનું ફળ વિનમ્રતા છે.
The fruit of knowledge is humility.
The fruit of knowledge is humility.
દરેક વિદ્વાન ડર રાખનાર હોય છે.
Every scholar is reverent and fearful.
જો પહાડો પર ડહાપણ મૂકવામાં આવે, તો તેઓ પણ હચમચી ઊઠે.
If wisdom were placed upon the mountains, they would surely tremble.
વિદ્વાનોમાં એવાં પણ છે કે જેઓ સલાહ-નિર્ણય આપવા માટે તૈયાર થાય અને કહે, 'મને પૂછો.' જો કે...
Among scholars are those who present themselves to give verdicts saying, 'Ask me,' though they might...
ઈશ્વર સિવાય દરેક જ્ઞાની અધ્યેતા (શિખાઉ) જ છે.
Except for God, every knowledgeable person is merely a learner.
કેટલાય ભવ્યતા ધરાવનારાંને આ દુનિયાએ નજીવા બનાવી દીધાં.
How many possessors of grandeur has this world made insignificant.
માણસનું પોતાની જાતથી રાજી રહેવું એ તેના ઈશ્વરની નારાજગીથી સંયોજિત છે.
A person's self-satisfaction is linked with God's displeasure.