હેતનું પરિણામ ભદ્રતા છે.
The result of humility is nobility.
The result of humility is nobility.
સર્વશ્રેષ્ઠ ત્યાગ, ત્યાગને છુપાવવો છે.
The best renunciation is concealing one's renunciation.
નેકી પર અભિમાન કરવું તેને બરબાદ કરી નાખે છે.
Pride in one's good deeds ruins them.
જે શરમ અને મર્યાદાનો પોશાક પહેરી લે છે, તેની ખામીઓ લોકોથી છુપાઈ જાય છે.
Whoever clothes himself in modesty, his flaws remain hidden from people.
વિનમ્રતાની પુષ્કળતા વડે પ્રતિષ્ઠા સંપૂર્ણતા મેળવે છે.
Honor attains perfection through an abundance of humility.
માણસની સહનશીલતાનું તેની વિપુલ સહનશક્તિ વડે અને તેની ઉચ્ચતાનું તેના પર્યાપ્ત દાન વડે તારણ...
A person's forbearance is deduced from their great endurance, and their nobility from their abundant giving.
ઉચ્ચ તે છે જે પોતાનાં માનનું રક્ષણ પોતાના ધન વડે કરે, અને તુચ્છ તે છે જે પોતાના ધનનું રક્ષણ...
Noble is the one who protects their honor with their wealth, and vile is the one who protects their...