વિનમ્રતાની પુષ્કળતા વડે પ્રતિષ્ઠા સંપૂર્ણતા મેળવે છે.
Honor attains perfection through an abundance of humility.
Honor attains perfection through an abundance of humility.
નમ્રતા પ્રતિષ્ઠાની સીડી છે.
Humility is the ladder to honor.
કેટલીય વાર એવું બન્યું છે કે કોઈ પ્રતિષ્ઠિત માણસ પોતાની અજ્ઞાનતાનાં કારણે અપમાનિત થયો હોય!
How often has an honorable person been humiliated on account of their ignorance!
જે માણસ ત્રણ વસ્તુઓને છોડી દે છે, તે ત્રણ વસ્તુઓને પામી જાય છે. જે બુરાઈને છોડી દે છે, તે...
Whoever renounces three things attains three things: whoever renounces evil attains honor, whoever...
સર્વશ્રેષ્ઠ ત્યાગ, ત્યાગને છુપાવવો છે.
The best renunciation is concealing one's renunciation.
નેકી પર અભિમાન કરવું તેને બરબાદ કરી નાખે છે.
Pride in one's good deeds ruins them.
જે શરમ અને મર્યાદાનો પોશાક પહેરી લે છે, તેની ખામીઓ લોકોથી છુપાઈ જાય છે.
Whoever clothes himself in modesty, his flaws remain hidden from people.