કેટલી ઉત્તમ શ્રદ્ધા છે સુંદર સ્વભાવ!
What an excellent faith is good character!
What an excellent faith is good character!
જે માણસ કોઈ શાસકને (એવી રીતે) રાજી કરે કે જેથી ઈશ્વર નારાજ થતો હોય તો તે ઈશ્વરના ધર્મથી નીકળી ગયો.
Whoever pleases a ruler in a manner that displeases God has departed from the religion of God.
જો અશ્લીલતા સર્જન હોત તો તે ઈશ્વરનું સૌથી ખરાબ સર્જન હોત.
If indecency were a physical creation, it would be God's worst creation.
સારા સંસ્કાર પ્રેમ પેદા કરે છે.
Good character fosters affection.
જેનું ચરિત્ર ખરાબ હોય છે તેને ક્યારેય સુરક્ષિત લાગતું નથી.
One whose character is bad never feels secure.
પુરુષની વધારે શરમ તેના વિશ્વાસનો પૂરાવો છે.
A person's great modesty is proof of their faith.
કઈ રીતે શ્રદ્ધાળુ શ્રદ્ધાળુ કહેવાય જ્યારે કે તે પોતાના નસીબના હિસ્સાથી નારાજ હોય, પોતાની...
How can a believer truly be called a believer when he is discontent with his destiny, diminishes his...