જેનું ચરિત્ર ખરાબ હોય છે તેને ક્યારેય સુરક્ષિત લાગતું નથી.
One whose character is bad never feels secure.
One whose character is bad never feels secure.
કેટલી ઉત્તમ શ્રદ્ધા છે સુંદર સ્વભાવ!
What an excellent faith is good character!
જો અશ્લીલતા સર્જન હોત તો તે ઈશ્વરનું સૌથી ખરાબ સર્જન હોત.
If indecency were a physical creation, it would be God's worst creation.
સારા સંસ્કાર પ્રેમ પેદા કરે છે.
Good character fosters affection.
તું (આ દુનિયાની) સુરક્ષાથી ક્યારેય છેતરાઈ ન જતો, કારણ કે તારી સુરક્ષિત જગ્યામાંથી પણ તને...
Never be deceived by security in this world, for you will be taken to account even from your safest refuge.
નેકીનો હુકમ કરનાર, બદીથી રોકનાર, ભલાઈ કરનાર, અને બુરાઈનો પ્રતિબંધક બન.
Enjoin what is good, forbid what is wrong, do good deeds, and prevent evil.
એક શ્રદ્ધાળુ બીજા શ્રદ્ધાળુનો ભાઈ, આંખો, અને પુરાવો છે. તે તેની સાથે દગો, અત્યાચાર, કે...
A believer is a brother, eyes, and a guide to another believer. He does not betray, oppress, or...