રાહત(ના સમય)ની રાહ જોવી એ પણ રાહતમાં શામેલ છે.
Waiting for relief is itself a part of relief.
Waiting for relief is itself a part of relief.
જ્યારે મુસીબત દૂર થઈ જાય છે તો રાહત નજીક આવી પહોંચે છે.
When hardship moves away, relief draws near.
કોઈ પણ તકલીફ વધતી નથી સિવાય કે ઈશ્વર તેની રાહતને નજીક લાવી દે છે.
No hardship intensifies except that God brings its relief near.
ધીરજ અને નિરાશા ભેગાં થતાં નથી.
Patience and despair do not coexist.
થોડીક ધીરજ ધરી લે કારણ કે મુશ્કેલી પછી સહેલાઈ છે; અને દરેક કાર્યનો એક નિર્ધારિત સમય અને...
Have a little patience, for ease follows hardship; every matter has its appointed time and...
મનુષ્યનું ઈશ્વર પ્રત્યે સારો વિચાર રાખવો તે તેની તેમનાથી (ભલાઈની) ઉમ્મીદ રાખવી તે છે.
A servant's good opinion of God is in proportion to their hope in Him.
ખરેખર ઈશ્વર પોતાની મહાન દયાની વિશાળતા હોવા છતાંય પોતાની દયાથી મનુષ્યની નિરાશા અને પોતાની...
Indeed, despite the vastness of His great mercy, God wonders at a servant's despair of His mercy and...