Quote Archive
RSS

તારા માટે જરૂરી છે કે તું નેક લોકો સાથે ભાઈચારો રાખે કારણ કે તેઓ સુખાકારીમાં શણગાર અને મુસીબતમાં મદદરૂપ થાય છે.

It is essential for you to maintain brotherhood with virtuous people, for they are an adornment in prosperity and a help in adversity.