નીચ વ્યક્તિનો વાયદો (ફક્ત) વિલંબ અને બહાના છે.
A vile person's promise is merely delay and excuses.
A vile person's promise is merely delay and excuses.
નીચ માણસ જ્યારે સત્તા પર હોય છે ત્યારે સૌથી વધારે અશ્લીલ હોય છે અને જો વાયદો કરે છે તો તેને તોડે છે.
A vile person is at their most vulgar when in power, and breaks promises whenever they make them.
માણસ માટે કેટલી ખરાબ બાબત છે કે તે બે ચહેરા વાળો હોય!
How disgraceful it is for a person to be two-faced!
શ્રદ્ધાળુ ખુશખુશાલ અને મિલનસાર હોય છે, જ્યારે કે કપટી માણસ બદમિજાજી અને ક્રોધી હોય છે.
A believer is cheerful and pleasant, while a hypocrite is sullen and angry.
કપટી વ્યક્તિનું ઉદાહરણ ઇન્દ્રવરણાં જેવું છે, તેનાં પાંદડાં લીલાં હોય છે પરંતુ તેનો સ્વાદ...
The example of a hypocrite is like that of the colocynth: its leaves are green, but its taste is bitter.
જેનો કોઈ ધર્મ ન હોય તેના વાયદા પર ભરોસો ન કર.
Do not trust the promise of someone who has no faith.
શ્રદ્ધાળુઓ પોતાની શરતોને આધીન હોય છે.
Believers abide by their conditions.