શ્રદ્ધા એ બોલાયેલ વાણી, કરેલું કાર્ય, અને બુદ્ધિની ઓળખાણ છે.
Faith is spoken words, performed actions, and the comprehension of intellect.
Faith is spoken words, performed actions, and the comprehension of intellect.
ખરેખર જ્યારે એક વિદ્વાન પોતાના જ્ઞાન પ્રમાણે અમલ નથી કરતો તો તેની શીખામણ (લોકોના) દિલોમાંથી...
Indeed, when a scholar does not act upon his knowledge, his advice slips from hearts just as rain...
વિદ્વાનની સુંદરતા તેના જ્ઞાન વડે કરેલો અમલ છે.
The beauty of a scholar lies in acting upon his knowledge.
જે જ્ઞાન વિષે ઈચ્છો તે જ્ઞાન પ્રાપ્ત કરો, જો કે ઈશ્વર તમને કોઈ પણ જ્ઞાનનો ત્યાં સુધી ફાયદો...
Acquire whatever knowledge you wish, yet God will not benefit you through knowledge until you act...
જે માણસ તેના ઉપર અમલ કરે જે તે જાણતો હોય, તો ઈશ્વર તેને તે (પણ) શીખવાડી દેશે જે તે નથી જાણતો.
Whoever acts upon what they know, God will teach them that which they do not know.
શ્રદ્ધાળુ જે બાકી રહેનારું છે તેમાં રસ ધરાવે છે, અને જે નાશ પામનારું છે તેનો ત્યાગ કરે...
A believer takes interest in that which lasts, and renounces that which perishes... they stay away...
તારી દુનિયા વડે તારા ધર્મનું રક્ષણ કર જેથી તું બન્નેમાં ફાયદો મેળવે, પરંતુ તારા ધર્મ વડે...
Protect your faith with your worldly life and you will gain both, but do not protect your worldly...