ઈશ્વર તે માનવી પર કૃપા કરે જેણે ઈશ્વર પાસે પોતાની જરૂરત માગી, અને સતત પ્રાર્થના કરતો જ રહ્યો, (ભલે ને પછી) તેણે તેની પ્રાર્થના સ્વીકારી હોય કે ન સ્વીકારી હોય.
May God have mercy on the servant who asks God for a need and persists in prayer, whether his prayer is answered or not.