જેનું ચરિત્ર ખરાબ હોય છે તેનો પરિવાર તેનાથી કંટાળી જાય છે.
Whoever has bad character will be despised by their own family.
Whoever has bad character will be despised by their own family.
શ્રદ્ધાળુ તે છે જે પોતાના પરિવારની ઈચ્છા મુજબ (ખાવાનું) ખાય છે, અને કપટી તે છે જેની ઈચ્છા...
A believer is one who eats according to the desire of their family, and a hypocrite is one whose...
જો કોઈ પુરુષ (પોતાના પરિવાર માટે) ગૈ૨ત (સ્વાભિમાન અથવા પવિત્ર ઈર્ષ્યા) ન રાખે, તો તેનું...
If a man possesses no sense of protective honor for his family, his heart has turned perverse.
અવિવેક કેટલો ખરાબ વારસો છે!
What a terrible heritage is bad manners!
માણસમાં જો આ ત્રણ લક્ષણો હોય તો તે દોષ કહેવડાવવા માટે પૂરતા છે: ૧. તે (બીજા) લોકો(ના) તે...
It is sufficient flaw in a person to have three traits: 1. being aware of faults in others while...
તમારી ઓલાદ વચ્ચે તેવી જ રીતે ઇન્સાફ કરો જેવી રીતે તમે ઈચ્છો છો કે તેઓ તમારી સાથે ભલાઈ અને...
Be just among your children just as you would like them to be just with you in goodness and kindness.
જે માણસ પોતાના ઘરવાળાઓ સાથે નેકીની સુધારણા કરે છે તેની રોજી વધે છે.
Whoever increases their goodness toward their family, their sustenance is increased.