લોકોમાં સચ્ચાઈ ઓછી થઈ ગઈ છે અને અસત્ય ખૂબ વધી ગયું છે, સ્નેહ ફક્ત જીભ વડે જ કરવામાં આવે છે અને દિલોમાં દ્વેષભાવ છે.
Truthfulness has diminished among people and falsehood has abounded; affection is expressed only with the tongue while hearts harbor malice.