તું જેનાથી ઈચ્છે તેનાથી સ્વતંત્ર થઈ જા અને (આવી રીતે) તેના જેવો જ બની જા.
Become independent of whomever you wish, and you will become their equal.
Become independent of whomever you wish, and you will become their equal.
જે માણસ લોકોને વારંવાર સવાલ કરતો રહે છે, તેનાથી તેઓ કંટાળી જાય છે.
A person who repeatedly asks things of people makes them weary.
તારા હાથમાં જે છે તેને બચાવવું તારા માટે સારું છે બીજાંના હાથમાં જે છે તેને માગવા કરતાં.
Preserving what is in your hands is better for you than seeking what is in the hands of others.
જેનાથી ઈચ્છો તેની સામે પોતાની જરૂરિયાત વ્યક્ત કરો અને તેના કેદી બની જાઓ.
Depend upon whomever you wish, and you will become their captive.
કોઈ પણ માણસ ઈશ્વર દ્વારા તૃપ્તિ નથી મેળવી લેતો સિવાય કે લોકો તે માણસના આશ્રિત બની જાય છે.
No one finds contentment through God without people becoming in need of him.
વધુ પડતું હસ નહીં, કારણ કે તેનાથી તારી પ્રતિષ્ઠા (વટ) ઓછી થઈ જશે; અને વધુ પડતી ઠઠ્ઠા-મશ્કરી...
Do not laugh excessively, for it will diminish your dignity; and do not joke excessively, for people...
થોડી અછત સહન કરી લો પરંતુ અપમાનનો સામનો ન કરો.
Endure scarcity, but do not endure humiliation.