હાજરજવાબી માણસ તે છે જે ગુસ્સો નથી કરતો.
The readiest with an answer is the one who does not become angry.
The readiest with an answer is the one who does not become angry.
પ્રફુલ્લતા (હસમુખાંપણું) આક્રોશને દૂર કરે છે.
Cheerfulness dispels resentment and anger.
ગુસ્સો એક ઈંધણયુક્ત આગ છે, જે તેને પી ગયો તેણે તેને ઓલવી નાખી અને જેણે તેને મુક્ત કરી દીધી...
Anger is a fueled fire; whoever suppresses it puts it out, and whoever unleashes it is the first to...
જે માણસ કોઈ એવી વ્યક્તિ પર ગુસ્સો કરે છે જે તેને કંઈ જ નુકસાન પહોંચાડી નથી શકતી, તેનું દુઃખ...
Whoever gets angry at someone who cannot harm them only prolongs their sorrow and torments their own soul.
તેણે દિલની શાંતિ ઓળખી જ નથી જેને સહનશીલતાએ ગુસ્સાની વેદનાનો ઘૂંટડો પીવડાવ્યો ન હોય.
He who has not swallowed the bitter sip of anger through forbearance has never known the peace of heart.
ગુસ્સાને પી જનાર તે છે જે પોતાના દ્વેષભાવને મારી નાખે છે.
The one who restrains anger is the one who suppresses his malice.
ત્રણ (૩) વસ્તુઓ માણસના નેક હોવાનો પુરાવો છે: સુંદર સદ્વર્તન, ગુસ્સાને પી જવું, અને નજર નીચી રાખવી.
Three things are proof of a person's nobility: good conduct, restraining anger, and lowering one's gaze.