માણસની ગંભીર ખામી તે છે કે તેનાથી પોતાની ખામીઓ છૂપાઈ જાય.
A person's greatest defect is to be blind to their own defects.
A person's greatest defect is to be blind to their own defects.
માણસને પોતાની ખામીઓની ઓળખાણ હોવી તે સૌથી ફાયદાકારક ઓળખાણ છે.
A person's recognition of their own faults is the most beneficial of insights.
માણસ(ના વિનાશ) માટે એટલી જ અજ્ઞાનતા પૂરતી છે કે તે પોતાના સ્વરૂપથી અજ્ઞાત હોય.
It is enough ignorance for a person that he remains ignorant of himself.
જે માણસ લોકોના દોષોની ઘૃણા કરે છે જ્યારે કે તેમને પોતાની જાત માટે સ્વીકારી લે છે (પોતાનામાં...
A person who despises the flaws of others while tolerating them in themselves is foolish.
માણસમાં જો આ ત્રણ લક્ષણો હોય તો તે દોષ કહેવડાવવા માટે પૂરતા છે: ૧. તે (બીજા) લોકો(ના) તે...
It is sufficient flaw in a person to have three traits: 1. being aware of faults in others while...
તારું પોતાની જાતથી સંતુષ્ટ રહેવું તારી બુદ્ધિની નબળાઈને લીધે છે.
Being pleased with yourself is due to the corruption of your intellect.
ગરીબાઈ મારું ગૌરવ છે.
Poverty is my pride.