ન્યાય કરો જેથી તમારી સત્તા કાયમ રહે.
Be just, and your power will endure.
Be just, and your power will endure.
જ્યારે તારી પાસે શક્તિ હોય ત્યારે તું સુંદર માફી આપનાર બન, અને જ્યારે તારી પાસે સત્તા હોય...
Be graceful in pardoning when you have power, and act with justice when you have authority.
ઉચ્ચ સ્થાનો (હોદ્દાઓ) પર બેસવાથી ચેતો, સિવાય કે (તમારામાંથી) જે તેનો હક અદા કરે.
Beware of occupying high positions, unless you fulfill their rightful obligations.
જે માણસ હક વગર સત્તા પર આવી જાય, તેનું અનુસરણ કરવું અયોગ્ય ઠરે છે.
One who assumes authority without right is rightfully denied obedience.
જે કોઈ સત્તાધારી સાથે જોડાઈ જાય તે મોહજાળમાં સપડાઈ જાય છે, પછી તેની તે સત્તાધારીથી નિકટતા...
Whoever attaches themselves to a ruler falls into temptation, and their closeness to the ruler does...
જે માણસ પોતાના અધિકારને લીધે લોકોની સાથે ઉદ્ધતાઈથી વર્તે છે તેનો અધિકાર છીનવાઈ જાય છે.
Whoever treats people with arrogance because of his authority will be stripped of that authority.
નીચ માણસ જ્યારે સત્તા પર હોય છે ત્યારે સૌથી વધારે અશ્લીલ હોય છે અને જો વાયદો કરે છે તો તેને તોડે છે.
A vile person is at their most vulgar when in power, and breaks promises whenever they make them.