બુદ્ધિશાળી વ્યક્તિ જ્યારે ચુપ રહે છે તો ચિંતન કરે છે, જ્યારે બોલે છે તો ઈશ્વરનું સ્મરણ કરે છે, અને જ્યારે જુએ છે તો બોધપાઠ લે છે.
When a wise person remains silent, they reflect; when they speak, they remember God; and when they look, they draw a lesson.