જે મહેનત કરે છે તે પોતાની ઇચ્છા સુધી પહોંચી જાય છે.
Whoever works hard achieves their desire.
Whoever works hard achieves their desire.
તેના માટે કોઈ સફળતા નથી જેને ધીરજ નથી.
There is no success for one who has no patience.
સબ્ર કરનાર ક્યારેય સફળતાથી વંચિત નથી રહેતો, પછી ભલેને એમાં ગમે તેટલો સમય કેમ ન લાગે.
A patient person is never deprived of success, even if it takes a long time.
પોતાના પરિવારના ભરણપોષણ માટે મહેનત કરનાર ઈશ્વરના માર્ગમાં સંઘર્ષ કરનાર જેવો છે.
One who strives hard to earn for their family is like one who struggles in the way of God.
શ્રદ્ધાળુ આળસનો તિરસ્કાર કરે છે અને મહેનતને પસંદ કરે છે.
A believer despises laziness and loves hard work.
તારા માટે જરૂરી છે કે તું મહેનત કરે, ભલે પછી નસીબ તારો સાથ ન આપે.
It is incumbent upon you to strive hard, even if fortune does not favor you.
ખરેખર તમને જે ગમે છે તે તમે નહીં પામો સિવાય કે તમને જે નથી ગમતું તેના પર ધીરજ રાખીને.
Indeed, you will not attain what you love except by being patient with what you dislike.