માણસોમાં સૌથી વધારે અપમાનિત લોભી, લાલચુ, અને શક કરનાર છે.
The most humiliated among people are the greedy, the covetous, and the suspicious.
The most humiliated among people are the greedy, the covetous, and the suspicious.
એહસાન કરનારથી બદગુમાની તે ખરાબ અપરાધ અને સૌથી ઘૃણાસ્પદ જુલ્મ છે.
Harboring suspicion toward a benefactor is a grave offense and the most repulsive form of injustice.
જે બદગુમાન હોય છે, તેની નિય્યત (અંતઃકરણ) પણ દૂષિત હોય છે.
Whoever harbors suspicion also has a corrupted intention.
જો તને કોઈ (સારું) કાર્ય/વસ્તુ (પણ) અશુભ લાગતું હોય, તોય (તેમાં) આગળ વધી જા; જો તને કોઈ...
If you feel bad omen about something, still proceed with it; if you have suspicion, do not judge...
શંકાશીલ વ્યક્તિનો કોઈ ધર્મ નથી હોતો.
A person harbor suspicious thoughts has no true faith.
લોકો ઉપર ખોટા શક કરવાથી બચો કારણ કે ખોટા શક ભક્તિને બગાડી નાખે છે અને પાપોમાં વધારો કરે છે.
Beware of harboring ill suspicion against people, for bad suspicion spoils devotion and magnifies sins.
હું તમારા માટે ગરીબીની બાબતમાં ડરતો નથી, પરંતુ તમારા માટે સંપત્તિની અતિશયતાની બાબતમાં ડરું છું.
I do not fear poverty for you, but rather I fear the abundance of wealth for you.