બેશક ઈશ્વર તમારાં શરીરો, વંશ, કે માલને નથી જોતો પરંતુ તે તમારાં દિલોને જુએ છે, તો જેનું દિલ સાફ હશે તેના પર ઈશ્વર દયા કરશે.
Indeed, God does not look at your bodies, lineage, or wealth, but He looks at your hearts; so whoever has a pure heart, God will have mercy upon them.