જેનું ગુપ્ત સુંદર હશે તેનું જાહેર પણ સુંદર જ હશે.
One whose inner secret is beautiful will also have a beautiful exterior.
One whose inner secret is beautiful will also have a beautiful exterior.
સર્વશ્રેષ્ઠ શ્રદ્ધા છે ખાનગીમાં પવિત્રતા અને જાહેરમાં સત્કર્મ.
The beauty of faith lies in purity in private and righteous action in public.
માણસ માટે કેટલી ખરાબ બાબત છે કે તે બે ચહેરા વાળો હોય!
How disgraceful it is for a person to be two-faced!
સાચો પશ્ચાતાપ તે છે કે માણસનું છૂપું તેના જાહેર જેવું અથવા તેનાં કરતાં શ્રેષ્ઠ થઈ જાય.
True repentance is when a person's inner self becomes like his outer self, or even better.
જે તારે જાહેરમાં ન કરવું જોઈએ તે ખાનગીમાં પણ ન કર.
What you should not do in public, do not do in private either.
માણસની કસોટી તેનાં કાર્યો વડે થાય છે, તેના શબ્દો વડે નહીં.
A person is tested by their actions, not by their words.
જ્યારે માણસનું છૂપું પવિત્ર હોય છે ત્યારે તેનું જાહેર મજબૂત થઈ જાય છે.
When a person's inner self is pure, their outer self becomes strong.