સર્વશ્રેષ્ઠ દાન તે છે જે આપીને ઉપકાર ન જતાવવામાં આવે.
The best charity is that which is not followed by reminders of generosity.
The best charity is that which is not followed by reminders of generosity.
ખરેખર તમે જે આપ્યું છે તેના તમે પોતે, તે માગનાર કે જેણે તમારાથી જે લીધું છે, તેના કરતાં...
Indeed, you are in greater need of what you have given than the beggar is of what he took from you.
જે તમે ખાઈ ગયા તે સમાપ્ત થઈ ગયું, અને જે તમે ખવડાવી દીધું તેની સુવાસ બાકી રહી.
What you consume is gone, but what you feed to others leaves a lasting fragrance.
આપનારાં ત્રણ છે: સર્વસૃષ્ટિના સ્વામી ઈશ્વર, સંપત્તિ ધરાવનાર વ્યક્તિ, અને જેના દ્વારા તે...
Givers are of three kinds: God, the Lord of all creation; the owner of the wealth; and the person...
માણસનું સત્કાર્ય ઉપર કાયમ રહેવું તે કાર્ય કરતાં વધારે શ્રેષ્ઠ છે. પૂછવામાં આવ્યું: સત્કાર્ય...
Preserving a good deed is harder than performing it. When asked what preserving a deed meant, he...
ખાનગીમાં કરેલી ભલાઈ જાહેરમાં કરેલી ભલાઈ કરતાં ચડિયાતી છે, પરંતુ ભલાઈને જાહેર કરવી એના માટે...
Hidden good deeds are superior to public ones, yet doing good publicly is meant for setting an...
બેશક ઈશ્વર જીવનમાં કંજૂસ રહેનાર અને મૃત્યુ સમયે ઉદાર બનનારથી નારાજ થાય છે.
Indeed, God dislikes the one who is miserly in life and generous only at the time of death.