દુષ્ટ મિત્ર તે છે જે ઈશ્વરની અનાજ્ઞાકારીને તમારી આગળ સુશોભિત કરીને રજૂ કરે.
The worst companion is the one who makes disobedience to God appear attractive to you.
The worst companion is the one who makes disobedience to God appear attractive to you.
સૌથી વધારે દૂર મુસાફરી કરનાર તે વ્યક્તિ છે કે જે એક સારા દોસ્તની શોધમાં મુસાફરી કરે છે.
The person who travels the farthest is the one who travels in search of a good friend.
એને સાથીદાર બનાવો જે તમારો શણગાર હોય, એને નહીં કે જેના શણગાર તમે હોવ.
Befriend one who beautifies you, not one who is merely beautified by you.
સંયમી અને ધર્મપરાયણ વ્યક્તિને સાથી બનાવ જેથી તું સુરક્ષિત રહે અને તેનાથી માર્ગદર્શન પ્રાપ્ત...
Befriend a pious and virtuous person so that you remain safe, and seek guidance from them so that you...
લોકોમાં સૌથી સુખી તે છે કે જે આદરણીય લોકો સાથે ભળી જાય છે.
The happiest of people is the one who associates with noble individuals.
જે વ્યક્તિ પોતાના વિરોધી (સ્વભાવ કે પ્રકૃતિ વાળા) સાથે સંગત કરે છે, તેનું શરીર નબળું પડી જાય છે.
Whoever keeps company with someone of opposing nature weakens their own body.
અજ્ઞાનીની સાથે બેસવાથી એવી જ રીતે સાવચેત રહે જેવી રીતે તું બુદ્ધિશાળીની સાથે બેસવામાં...
Beware of sitting with the ignorant just as you feel secure in accompanying the wise.