જો તેનું ચારિત્ર્ય ખરાબ હોય તો તેની સાથે લગ્ન ન કરાવો.
If his character is bad, do not arrange a marriage with him.
If his character is bad, do not arrange a marriage with him.
ત્રણ (૩) વસ્તુઓ એવી છે જેમના વિષે શ્રદ્ધાળુ બંદાનો હિસાબ નહીં થાય: ૧. ખોરાક ૨. કપડાં ૩. એ...
There are three things for which a believer will not be held accountable: food, clothing, and a...
ગંભીર નીચતામાંથી એ પણ છે કે એક વ્યક્તિ પોતાની જાતનો જ બચાવ કરે અને પોતાના જીવનસાથીને અવગણે.
Among the greatest acts of meanness is for a person to protect oneself while neglecting one's spouse.
સ્ત્રીનો હક પોતાના પતિ ઉપર તે છે કે તે તેણીની ભૂખ સંતોષે, તેણીનું શરીર ઢાંકે, અને તેણીને...
A woman's right over her husband is that he satisfies her hunger, clothes her body, and does not...
તેની કોઈ આબરૂ નથી જેને ઉપદેશ (પણ સુધારી શકતો) નથી.
There is no respect for one who is not reformed even by advice.
ખરેખર એક દયાળુ, જ્ઞાની, અને અનુભવી સલાહકારની નાફરમાની કષ્ટને જન્મ આપે છે, અને પરિણામે...
Indeed, disobeying a compassionate, knowledgeable, and experienced advisor brings about sorrow and...
સારી સલાહ આપનાર પ્રત્યે શંકા રાખવી એ પતનની નિશાનીઓમાંથી એક છે.
Distrusting a sincere advisor is one of the signs of downfall.