સજ્જન લોકો પહેલો આઘાત લાગવાના સમયે જ ધીરજ ધરી લે છે.
Noble people show patience at the very first strike of calamity.
Noble people show patience at the very first strike of calamity.
જે આપત્તિ પર ધીરજ રાખે છે તે એવો છે કે જાણે તેના પર કોઈ આપત્તિ આવી જ નથી.
Whoever remains patient in adversity is as if no calamity has afflicted him.
ધૈર્ય અને વિશ્વાસ ધારણ કરી લો કારણ કે આ બંને કુશળતા અને મુશ્કેલીમાં સર્વશ્રેષ્ઠ સાધનો છે.
Clothe yourself with patience and conviction, for they are the best provisions in times of ease and hardship.
કઠણાઈ સમયે ધીરજ રાખ અને ઉત્પાતના સમયે ગરિમા જાળવ.
Be patient in times of adversity and dignified in times of turmoil.
માણસોને કષ્ટ ભોગવવા માટે જ સાચવી રાખવામાં આવે છે.
Men are preserved for times of hardship.
તારા માટે જરૂરી છે કે તું નેક લોકો સાથે ભાઈચારો રાખે કારણ કે તેઓ સુખાકારીમાં શણગાર અને...
It is essential for you to maintain brotherhood with virtuous people, for they are an adornment in...
જ્યારે તું જુએ કે ઈશ્વર તારા પર એક પછી એક મુસીબતો મોકલી રહ્યો છે એટલે તે તને જાગૃત કરી રહ્યો છે.
When you see that God is sending you one hardship after another, know that He is awakening you.