બેશક જ્યારે તું દુનિયાથી મોઢું ફેરવશે ત્યારે તે તારું સ્વાગત કરશે.
Indeed, when you turn your back on the world, it will welcome you.
Indeed, when you turn your back on the world, it will welcome you.
તારી દુનિયા વડે તારા ધર્મનું રક્ષણ કર જેથી તું બન્નેમાં ફાયદો મેળવે, પરંતુ તારા ધર્મ વડે...
Protect your faith with your worldly life and you will gain both, but do not protect your worldly...
જે દુનિયાની નાફરમાની કરે છે, તેનું એ (દુનિયા) પાલન કરે છે.
Whoever disobeys worldly desires, the world obeys them.
દુનિયાના મોહના લીધે કાન ડહાપણ સાંભળવાથી બહેરા અને હૃદય અંતરદ્રષ્ટિના પ્રકાશથી આંધળા થઈ ગયા છે.
Due to worldly attachment, ears have grown deaf to hearing wisdom and hearts have become blind to the...
દુનિયાને તારું કેદખાનું બનાવ જેથી પરલોક તારું સ્વર્ગ બની જાય.
Make this world your prison so that the hereafter may become your paradise.
દુનિયાનું ઉદાહરણ સમુદ્રના પાણી જેવું છે - જ્યારે પણ કોઈ તરસ્યું તેમાંથી પીવે છે તો તે...
The example of the world is like sea water—whenever a thirsty person drinks from it, it only...
જો તમે દુનિયા વિષે તે જાણી લેતા જે હું જાણું છું તો તમારા આત્માઓ તેનાથી છુટકારો મેળવી લેતા.
If you knew about the world what I know, your souls would find relief from it.