કેટલીય (વાર માત્ર) નજર (કરવું) લાંબા તલસાટને જન્મ આપે છે!
How often a single glance brings about long regret!
How often a single glance brings about long regret!
જેણે પોતાના મનથી રાજી થઈને તેના સૂચનો પર ભરોસો કર્યો, તે બરબાદ થઈ ગયો.
Whoever is pleased with their base self and trusts its inclinations is ruined.
ખરેખર એક દયાળુ, જ્ઞાની, અને અનુભવી સલાહકારની નાફરમાની કષ્ટને જન્મ આપે છે, અને પરિણામે...
Indeed, disobeying a compassionate, knowledgeable, and experienced advisor brings about sorrow and...
કેટલાંય આનંદ એવાં છે કે જે અનંત દુઃખમાં પરિણમ્યાં છે!
How many a joy has resulted in everlasting sorrow!
તમારો સૌથી મોટો આનંદ તમે કરેલી ભલાઈમાં હોવો જોઈએ અને તમારું સૌથી મોટું દુઃખ જે ભલાઈ તમે...
Your greatest joy should be in the good you have done, and your greatest sorrow in the good you have missed.
ઉતાવળથી બચો કારણકે તે અફસોસ પેદા કરે છે.
Avoid haste, for it produces regret.
ક્યારેય પણ આવું નથી થયું કે એક જ્ઞાની પુરુષે કંઈક થઈ ગયા પછી આવું કહ્યું હોય, 'જો આનાથી...
Never did a wise man say regarding something that had already happened, 'If only it had been otherwise!'