ધીરજ ઈશ્વર તરફથી છે, અને ઉતાવળ શૈતાન તરફથી છે.
Patience is from God, and haste is from Satan.
Patience is from God, and haste is from Satan.
ઉતાવળથી બચો કારણકે તે અફસોસ પેદા કરે છે.
Avoid haste, for it produces regret.
જે જવાબ આપવામાં ઉતાવળ કરે છે તે સચ્ચાઈને નથી જાણી શકતો.
Whoever rushes to give an answer will fail to reach the truth.
બુદ્ધિ એટલે દુઃખને પી જવું, અને દુશ્મનો સાથે મીઠી વાતચીત કરવી.
Intellect is swallowing sorrow and speaking pleasantly with enemies.
જો તમે ધીરજ રાખો (તો) સજ્જનોની જેમ (ધીરજ રાખો), નહિતર તમને પશુઓની જેમ (માર ખાઈને) સાંત્વના મળશે.
If you practice patience, do so like noble people, otherwise you will merely be consoled like beasts.
તે વિવેકી નથી જે પરમ કૃપાળુ ઈશ્વર સિવાય કોઈ બીજા સમક્ષ પોતાની તકલીફની ફરિયાદ કરે.
One who complains of their distress to anyone other than the Most Merciful is not wise.
કોઈ પણ વસ્તુ તે બુદ્ધિ કરતાં વધારે સારી નથી જે જ્ઞાન સાથે હોય, અને તે જ્ઞાન કરતાં જે...
Nothing is better than intellect paired with knowledge, knowledge paired with forbearance, and...