અજ્ઞાનીને સંતોષ તેના ધન વડે (મળે) છે.
The ignorant finds satisfaction in his wealth.
The ignorant finds satisfaction in his wealth.
મારો સેવક મારા બંને હાથ છે, મારી સવારી મારા બંને પગ છે, જમીન મારી પથારી અને પથ્થર મારું...
My servants are my two hands, my mount is my two feet, the earth is my bed and a stone is my...
જ્યારે કોઈએ કહ્યું કે, "મેં ઈશ્વર પાસે ધન, સંતાન અને ઘરની માગણી કરી તો તેણે મને તે બધું જ...
When someone said, "I asked God for wealth, children, and a home, and He granted me all of that, but...
માણસ(ના વિનાશ) માટે એટલી જ અજ્ઞાનતા પૂરતી છે કે તે પોતાના સ્વરૂપથી અજ્ઞાત હોય.
It is enough ignorance for a person that he remains ignorant of himself.
અજ્ઞાન સૌથી વધુ આક્રમક દુશ્મન છે.
Ignorance is the most aggressive enemy.
જ્ઞાનીઓ અજાણ્યા છે કારણ કે તેમની વચ્ચે અજ્ઞાનીઓ ખૂબ વધારે છે.
The wise are like strangers because the ignorant among them are so numerous.
વારંવાર થતી ભૂલ અજ્ઞાનતાની પુષ્કળતા દર્શાવે છે.
Frequent mistakes indicate an abundance of ignorance.