વિનમ્રતા મહાનતા માટે પૂરતી છે.
Humility is sufficient for greatness.
Humility is sufficient for greatness.
નમ્રતા પ્રતિષ્ઠાની સીડી છે.
Humility is the ladder to honor.
શ્રદ્ધાળુ તે છે કે જેનું મનોબળ પથ્થર કરતાંય કઠણ હોય છે, છતાંય તે સેવક કરતાંય વધારે નમ્ર હોય છે.
A believer is one whose inner resolve is firmer than solid rock, yet who is humbler than a servant.
જે પોતાની નજરમાં વિનમ્ર નથી થઈ શકતો, એ બીજાની નજરમાં બુલંદ નથી થઈ શકતો.
One who cannot be humble in their own eyes cannot rise high in the eyes of others.
માણસની શ્રદ્ધા ત્યાં સુધી સંપૂર્ણ નથી થતી જ્યાં સુધી તેને કોઈ વસ્તુની કમી તેના વધારા કરતાં...
A person's faith is not complete until having less of something is dearer to them than having an...
કેટલાય ભવ્યતા ધરાવનારાંને આ દુનિયાએ નજીવા બનાવી દીધાં.
How many possessors of grandeur has this world made insignificant.
માણસનું પોતાની જાતથી રાજી રહેવું એ તેના ઈશ્વરની નારાજગીથી સંયોજિત છે.
A person's self-satisfaction is linked with God's displeasure.