બુદ્ધિશાળી માણસ સલાહ-મસલત લેવાથી પોતાને મુક્ત માનતો નથી.
A wise person never considers himself above seeking counsel.
A wise person never considers himself above seeking counsel.
જે પોતાની જ રાય (અભિપ્રાય)થી પ્રભાવિત થયો તેના પર અસક્ષમતાએ કબ્જો મેળવી લીધો.
Whoever is captivated by their own opinion is overcome by helplessness.
સમજુ અને સહાનુભૂતિ રાખનાર માણસની સલાહ પામવી સફળતા છે.
Seeking counsel from a prudent and compassionate person is a triumph.
કેટલાય ભવ્યતા ધરાવનારાંને આ દુનિયાએ નજીવા બનાવી દીધાં.
How many possessors of grandeur has this world made insignificant.
માણસનું પોતાની જાતથી રાજી રહેવું એ તેના ઈશ્વરની નારાજગીથી સંયોજિત છે.
A person's self-satisfaction is linked with God's displeasure.
બુદ્ધિશાળી વ્યક્તિ અન્ય વ્યક્તિની ઓછી ભલાઈને પણ ઘણી માને છે, અને પોતાની ઘણી ભલાઈને પણ ઓછી માને છે.
A wise person considers even a small good deed from others to be great, and considers much good from...
જે વ્યક્તિ પોતાની હેસિયત કરતાં વધુ માગે છે, તે વંચિત રહેવાને જ લાયક છે.
Whoever asks for more than their worth deserves to be deprived.