જે પોતાની નજરને નીચી કરે છે તે દિલની શાંતિ પામે છે.
Whoever lowers their gaze attains peace of heart.
Whoever lowers their gaze attains peace of heart.
પ્રફુલ્લતા (હસમુખાંપણું) આક્રોશને દૂર કરે છે.
Cheerfulness dispels resentment and anger.
ખરેખર અપ્રસિદ્ધતામાં ચોક્કસપણે રાહત છે.
Indeed, in obscurity there is certainly relief.
જે વ્યક્તિ ઈશ્વર પર ભરોસો રાખે છે, તેના માટે મુશ્કેલીઓ સરળ બની જાય છે, તેના માટેના સાધનો...
Whoever relies upon God finds hardships softened, means made easy, and attains comfort and honor.
જે માણસ ઘણા બધા મામલાઓથી અજાણ્યો નથી બનતો અને આંખ આડા કાન નથી કરતો તેનું જીવન વ્યથિત બની જાય છે.
Whoever does not overlook many matters and turn a blind eye will have a troubled life.
તેણે દિલની શાંતિ ઓળખી જ નથી જેને સહનશીલતાએ ગુસ્સાની વેદનાનો ઘૂંટડો પીવડાવ્યો ન હોય.
He who has not swallowed the bitter sip of anger through forbearance has never known the peace of heart.
દુશ્મનાવટની પુષ્કળતા દિલોનો બોજ છે.
Excessive enmity is a burden upon the heart.