સૌથી સારાં શબ્દો તે છે કે કાર્યો જેમની પુષ્ટિ કરે.
The best words are those that are confirmed by actions.
The best words are those that are confirmed by actions.
વિદ્વાન તે છે જેના કાર્યો તેના શબ્દોની સત્યતાની સાક્ષી આપે છે.
A wise person is one whose actions testify to the truth of their words.
જે માણસ પોતાના શબ્દોને પોતાના અમલનો હિસ્સો માને છે તે ઓછું બોલે છે, સિવાય કે તેના જ વિષે જે...
The person who counts their words as part of their deeds speaks little, except regarding what concerns them.
ઘણીવાર થોડી વસ્તુઓ પણ ઘણા કરતાં વધુ વૃદ્ધિ પામનારી હોય છે.
Often a small thing grows more than a large amount.
જેનું કાર્ય વાસના રહિત હોય છે તેની દરેક બાબતમાં સુંદર અસર થાય છે.
One whose action is free from selfish desires will have a beautiful impact in every matter.
કેટલો મોટો ગુનો છે તેનો કે જે સર્જનહારની નારાજગી દ્વારા સર્જનની ખુશી પ્રાપ્ત કરે!
How great is the burden of the one who seeks the pleasure of the created through the displeasure of...
ઈશ્વર એવા લોકોથી નારાજ થાય છે જેઓ બીજાને સારા કામોનો આદેશ આપે છે પરંતુ પોતે તેના પર અમલ નથી...
God disapproves of those who command others to do good deeds but do not practice them themselves, and...