બુદ્ધિ એ ખામીઓનું ઢાંકણું છે.
Intellect is a covering for flaws.
Intellect is a covering for flaws.
સારું ચારિત્ર્ય બુદ્ધિનું ફળ છે.
Good character is the fruit of intellect.
શરાફત બુદ્ધિ અને અદબ વડે પ્રાપ્ત થાય છે, માલ અને વંશાવળીથી નહીં.
Nobility is attained through intellect and good manners, not through wealth and lineage.
બુદ્ધિ એટલે દુઃખને પી જવું, અને દુશ્મનો સાથે મીઠી વાતચીત કરવી.
Intellect is swallowing sorrow and speaking pleasantly with enemies.
વિદ્વાનોની બુદ્ધિ તેમની કલમની ટાંકમાં હોય છે.
The intellect of scholars lies at the tip of their pens.
જ્ઞાન પર વધારે ધ્યાન આપવું બુદ્ધિને ખોલી દે છે.
Contemplating knowledge frequently opens the intellect.
જ્યારે બુદ્ધિશાળી માણસ વૃદ્ધ થાય છે ત્યારે તેની બુદ્ધિ યુવાન થાય છે.
When a wise person grows old, his intellect grows youthful.